Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પુના સડક પર થૂંકતા વ્યકિતને રૂ. ૧પ૦ નો દંડઃ અને સફાઇ કરાવીઃ પુના નગરપાલિકાનું અભિયાન

પુના નગરપાલ્ીકાના એક અધિકારીએ જણાવ્યું કે નગરપાલિકાએ સડક પર થુંકતા લોકોને  પોતાનું થુંક જાતે સાફ કરવાનું અભિયાન શરૂ કરેલ છે. અધિકારીએ જણાવેલ કે છેલ્લા ૮ દિવસોમાં નગરપાલિકાના નિરીક્ષકો દ્વારા ૧પ૬ લોકોને સડક પર થુંકતા પકડયા છે. અને બધાને તરત જ તે થુંક સાફ પણ કરાવડાવ્યું છે. અને રૂ.૧પ૦ નો દંડ પણ કરવામાં આવેલો હતો.

(12:00 am IST)