Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

૧૦૦ ટકા રીટર્નની ખાત્રી સાથે ૧૧ દિવસમાં પી.સી. જવેલરના શેરની કિમંત ડબલ

પી સી જવેલરના શેરની કિંમત ૧૧ દિવસમાં લગભગ ડબલ થઇ ગઇ છે. અને રોકાણ પર ૧૦૦ ટકા રીટનની ખાત્રી આપેલ છે. રપ ઓકટોબરના બી.એસ.ઇ. પર પી.સી. જવેલરના શેરનું  મૂલ્ય રૂ. ૪૮.રપ હતુ જે ૧ર નવેમ્બરના કારોબાર દરમ્યાન વધીને રૂ. ૯૬.૪પ થઇ ગયુ. સોમવારે કારોબાર સમાપ્ત થયેલ ત્યારે કંપનીના શેર ઘટીને રૂ. ૯૦.૪પ પર બંધ થયેલ

(12:00 am IST)