Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

દિલ્લીની કોર્ટએ શશી થરૂરને એક મહિના માટે વિદેશ જવાની અનુમતિ આપી

        દિલ્લીની એક કોર્ટએ પત્‍ની સુનંદા પુષ્‍કરની મોતના મામલામં આરોપી કોંગ્રેસ નેતા શશી થરૂરને  ૧૧ ઓકટો. થી ૧૧ નવેમ્‍બર સુધી વિદેશયાત્રાની અનુમતિ આપી છે.

        કોર્ટએ એમને રૂ. ર લાખ જમા કરવા કહ્યું જે એમને ભારત પરત આવતા પરત મળશે. એમણે સર્બિયા, કૂવૈત, ઓસ્‍ટ્રેલિયા, બાંગ્‍લાદેશમાં વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે.

(12:00 am IST)