Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

બીસીસીઆઇ ના સીઇઓ રાહુલ જૌહરી પર પૂર્વ મહિલા સહકર્મચારીનો યૌન ઉત્પીડનનો આરોપ

બીસીસીઆઇના સીઇઓ રાહુલ જૌહરીની એક પૂર્વ મહીલા સહકર્મચારીએ નામ આપ્યા વગર એના પર યૌન ઉન્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે.

(11:50 pm IST)