Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

યુગાન્ડામાં પહાડ તુટયોઃ ૩૧ મોતઃ સેંકડો લાપતા

 યુગાન્ડામાં એલગોન પહાડનો અમુક ભાગ પડવાના કારણે ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે. જયારે ઘણા લોકો લાપત્ત્।ા થયા ભારે વરસાદના કારણે થયેલ ભૂસ્ખલનની ઝપટમા મકાન અને ઢોરઢાંખર આવી ગયા હતા. યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની એ જણાવ્યું કે સરકારે બચાવ ટુકડીઓને પ્રભાવિત વિસ્તારોમાં રવાના કરેલ છે. (૪૦.૪)

(3:31 pm IST)