Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઉત્તર પ્રદેશમાં લુધિયાણા ખાતે વેપારીના ઘરે દરોડો પાડવા પહોંચેલી જીએસટી ટીમના અધિકારીઓ પર હુમલો : કારનો ભુક્કો : કેટલી હદે કંટાળ્‍યા હશે ?

ઉત્તર પ્રદેશના લુધિયાણા શહેરમાં વેપારીને ત્‍યાં જીએસટી અધિકારીઓ દરોડો પાડવા ગયા ત્‍યારે તેમના ઉપર સીધો હુમલો થયો હતો અને તેમની મોટરમાં તોડફોડ કરવામાં આવ્‍યાના અહેવાલ મળે છે. મોડી રાત સુધી પોલીસ આરોપીઓ સામે ગુનો નોંધવાની કાર્યવાહીમાં વ્‍યસ્‍ત હતી. સૂત્રોના જણાવ્‍યા અનુસાર આસિસ્‍ટન્‍ટ કમિશનર રોહિત મીના અને હેમંત કુમારની ટીમ બિઝનેસમેન યશપાલ મહેતાના ઘરે પહોંચી હતી. તેની પાસે સર્ચ વોરંટ પણ હતું.

 

(12:02 pm IST)