Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નીચલા સ્તરેથી સેન્સેકસ-નીફટીમાં સુધારો : રૂપિયો ડોલર સામે ઘસાયો

મુંબઇ : શેરબજારમાં બપોરે નીચલા સ્તરેથી સુધારો : સેન્સેકસમાં નીચલા સ્તરેથી ૧૮પ પોઇન્ટ તથા નીફટીમાં ૬૦ પોઇન્ટનો સુધારો : ર વાગ્યે સેન્સેકસ ૧૩૬ પોઇન્ટ ઘટીને ૩૭૭૩ર અને નીફટી ૪૩ પોઇન્ટ ઘટીને ૧૧૩૮૬ ઉપર છે : હેવીવેઇટ શેર્સ ડાઉન : રૂપિયો અત્યાર સુધીની નીચલી સપાટીએ : આજે ૬૯.પ૮ ઉપર પહોંચ્યો જે ઓલટાઇમ લો : તુર્કીમાં આર્થિક સંકટ, યુરોપીયન કરન્સીમાં સ્લોડાઉન થતાં ડોલર મજબુત બન્યો : છેલ્લે રૂપિયો ૬૯.પ૮ ઉપર છે.

(4:09 pm IST)