Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

હાથી મેરે સાથી

 ગઇકાલે વર્લ્ડ એલિફન્ટ ડે હતો. એ અવસરે ગુવાહાટીના ઝૂ તથા બોટનિકલ ગાર્ડનમાં બાળકોએ થોડો સમય હાથીઓ સાથે વિતાવ્યો હતો.

(3:52 pm IST)