Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

બિહારના આસરા શેલ્ટર હોમમાં બે મહિલાના મોત :ત્રણ લોકોની ધરપકડ

બિહારના આસરામાં આવેલા શેલ્ટર હોમમાં રહેતી બે મહિલાનું હોસ્પિટલમાં મોત થયું છે. બન્ને મહિલાને સારવાર માટે પટનામાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોત અંગેની જાણકારી પોલીસને આપવામાં આવી છે. પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. પોલીસ પકડમાં આવેલા લોકોમાં ચિરન્તન અને કોષાધ્યક્ષ મનીષા દયાલનો સમાવેશ થાય છે.

(9:11 pm IST)