Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પાકિસ્તાની તાલિબાનએ સેના પર હુમલો કર્યો :15 જવાનોના મોત :આતંકીઓએ 63 સૈનિકોને કર્યુ અપહરણ

ખૈબર પખ્તૂનસ્વ પ્રાંતમાં સ્થિત કુર્રમમાં તહરીક -એ- તાલિબાનએ પાક સેના પર મોટો હુમલો કર્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનસ્વ પ્રાંતમાં સ્થિત કુર્રમમાં તહરીક -એ- તાલિબાનએ પાક સેના પર મોટો હુમલો કર્યો છે,આ હુમલામાં પાકિસ્તાની સેનાના કેપ્ટન સાથે 12 થી 15 જવાનોની મોત થઈ ગઈ છે. જ્યારે આ હુમલામાં ઘણા જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમજ પાકિસ્તાન તાલિબાનએ આતંકીઓએ સેનાના 63 જવાનોને અપહરણ પણ કરી લીધા છે

(7:40 pm IST)