Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

અમેરિકાના જ્યોર્જિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે બે દિવસીય પ્રવાસ દરમિયાન શનિવારે પ્રતિમા ખુલ્લી મૂકી

જ્યોર્જિયા : ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જ્યોર્જિયાના બે દિવસીય પ્રવાસ દરમિયાન શનિવારે જ્યોર્જિયાના સુપ્રસિદ્ધ પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખુલ્લી મૂકી હતી.તેવું ટવીટરના માધ્યમ દ્વારા જણાવ્યું હતું.
પ્રવાસ દરમિયાન તેમણે જુદા  જુદા ક્ષેત્રોના મહાનુભાવો સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી. તેવું  આઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:24 pm IST)