Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

બિહારમાં કોરોનાની હાલત બહુજ ભયાવહઃ સરકાર તપાસ નથી કરતીઃ તેજસ્વી યાદવના ચાબખા

પટનાઃ આરજેડી નેતા તેજસ્વી યાદવએ એક વિડીયો ટવિટ કરી કહ્યુ પટના એમ્સની ફુટપાથ પર સૂતેલ વ્યકિત કોરોના પોઝીટીવ છે સરકાર પ્રશાસન અને હોસ્પિટલ કોઇ નથી સાંભળતુ બિહારમાં કોરોનાની હાલત બહુજ ભયાવહ છે આવનારા દિવસોમાં સ્થિતિ બેકાબૂ બનવાની છે સરકાર તપાસ નથી કરતી આંકડા છુપાવે છે. બિહારને હવે ભગવાન બચાવે.

(11:16 pm IST)