Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મધ્યપ્રદેશમાં પંચાયત સચિવની જગ્યાએ ભૂલથી સરપંચના ટ્રાન્સફર ઓર્ડર જારી થયા

રીવા ( મધ્યપ્રદેશ) મા પ્રશાસન એ પંચાયત સચિવની જગ્યાએ સરપંચના ટ્રાન્સફર ઓર્ડર જારી કરી દીધા. અને રાજય સરકારએ એને નીચલા સ્તર પર થયેલ ભૂલ બતાવી છે.

        જનતા દ્વારા પસંદ થયેલ સરપંચની બદલી જ નથી થઇ શકતી બીજેપી ધારાસભય વિશ્વાસ સારંગએ કહ્યૂ કે રાજય સરકાર પૈસા પર આધારીત ટ્રાન્સફર ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહી છે.

        મંત્રીએ કહ્યુ મામલાની તપાસના આદેશ આપવામા આવ્યા છે સખત કાર્યવાહી થશે.

(11:43 pm IST)