Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ચોમાસુ પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં ફરી સક્રિય થશે : સ્કાયમેટ

સ્કાયમેટના શ્રી જતિને ટ્વીટ કરી જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પંજાબ, હરિયાણા, દિલ્હી, એનસીઆર અને દક્ષિણમાં તેમજ તા.૧૬, ૧૭ જુલાઈના ફરી સક્રિય થશે : પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.

(12:04 pm IST)