Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ઉતરપ્રદેશમાં મદરેસાના વિદ્યાર્થીઓની બેટથી પીટાઇ : ધરાર જયશ્રીરામ બોલાવવાનો આરોપ

ઉતરપ્રદેશના ઉન્નાવમાં ચાર યુવકો પર ગ્રાઉન્ડમા મેચ રમી રહેલ મદ્રેસાના વિદ્યાર્થીએોને જયશ્રી રામ ન બોલવાથી ક્રિકેટના બેટથી મારવામા આવ્યા.

એના કુર્તા  ફાડવા અને પથરાવ કરવાનો આરોપ છે ત્રણ વિદ્યાર્થીઓને માથા પર અને હાથ પર ચોટ લાગી છે. પેાલીસે કેસ દાખલ કરી આમાંથી એક આરોપીની ધરપકડ કરેલ છે.

(12:00 am IST)