Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

હામિદ અંસારીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની ફોર્મ્યુલાને ગણાવ્યો લોકતંત્ર પરનો હુમલો

 

નવી દિલ્હી ;એક ખાનગી ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ ઉપરાષ્ટ્ર પતિ હામિદ અંસારીએ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની થિયરીને 'ભારતીય લોકતંત્ર પર હુમલો ગણાવ્યો છે.' તેણે જણાવ્યુ હતુ કે ભારત અનેક વિધતા ધરાવતો દેશ છે એવામાં એક મોટા દેશ માટે એક ચૂંટણી કરાવવાની વાત માત્ર અસંભવ વિચાર છે. સિવાય અંસારીએ ભારતના લઘુમતીઓના 'અસુરક્ષાનો માહોલ' અંગે પણ ઘણી વાત કરી છે.

(8:59 am IST)
  • સૌરાષ્ટ્ર ભારે વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ : ૧૬-૧૭ જુલાઇએ રાહુલગાંધી આવવાના હતા સૌરાષ્ટ્રઃ અમરેલી સહિત સોરાષ્ટ્રમાં વરસાદ પગલે કાર્યક્રમ રદઃ આગામી સમય ફરી તારીખ નકકી કરાશે access_time 4:04 pm IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST