Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ભારતીય લેખિકા પ્રતિષ્ઠાસિંહનું ઇટાલીએ નાઇટહૂડ એવોર્ડથી સમ્માન કર્યુ

         ઇટાલીએ ભારતીયી લેખીકા પ્રતિષ્ઠાસિંહને નાઇટ ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇટલી ( નાઇટ હુડ એવોર્ડ ) થી સમ્માનિત કર્યા છે. ઇટાલીયન ભાષાની વિશેષજ્ઞી પ્રતિષ્ઠાસિંહને દિલ્લીમા ઇટાલીના રાજદૂત લોરેંજો એંગેલોનીએ આ સમ્માન સોંપ્યુ. ઇટાલીયન દુતાવાસએ સિંહને ઇટાલીની સારી મિત્ર અને ભારતમા ઇટાલીયન સંસ્કૃતિ અને ભાષાની સ્ટ્રોંગ પ્રમોટર બતાવી છે.

(11:55 pm IST)