Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દીવમાં દરિયો ગાંડોતૂર બન્યો ગંગેશ્વર મહાદેવ મહાદેવ મંદિરનો રસ્તો પણ બંધ કરી દેવાયો

 

દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે દરિયો ગાંડોતૂર બન્યો છે. વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો. દરિયામાં ઊંચા મોજા ઉછળવાના કારણે મંદિરનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે લોકોને દરિયા કાંઠાના વિસ્તારથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે

(9:57 pm IST)
  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST

  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST