Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કેરલ એકસપ્રેસમાં સવાર ૪ યાત્રીઓના મોતઃ કારણ : અત્યાધિક ગરમી

કેરલ એકસપ્રેસથી આગરા- કોઇમ્બતુર જઇ રહેલ  તામિલનાડૂના ૪ યાત્રીઓના વધુ ગરમીને લીધે  ઝાંસી ( ઉત્તરપ્રેદશ) મા મોત થયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર ખરાબ તબીયતની ફરીયાદ પછી ડોકટરોની ટીમ ટ્રેનમાં મોકલવામા આવી જયાં ત્રણને મૃત જાહેર કરવામા  આવ્યા. જયારે એકનુ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

(12:00 am IST)
  • કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પોરબંદરના દરિયા ચોપાટીની મુલાકાત લઈ અને સ્થળની શું પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવેલ કે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ એલર્ટ છે અને દરિયા નજીકના વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. access_time 12:53 pm IST

  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST