Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

હવે સરકાર એર ઈન્ડિયાની 100 ટકા ભાગીદારી વેંચવાની કરે છે તૈયારી!

એર ઈન્ડિયાની 24 ટકા ભાગીદારીરાખવા સરકારની ઈચ્છા નથી

નવી દિલ્હી :ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાની 76 ટકા ભાગીદારી વેચવાનો પ્રયાસ નિષ્ફળ ગયા બાદ ફરી વાર એર ઈન્ડિયાને વેંચવાની તૈયારી કરી રહી છે.હવે સરકાર એર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે
  આર્થિક મામલોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જણાવ્યા અનુસાર સરકાર એર ઈન્ડિયાની 24 ટકા ભાગીદારી પણ પોતાની પાસે રાખવાની ઈચ્છા નથી અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈન્ડિગોએ એર ઈન્ડિયા ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી.

(12:00 am IST)
  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • testing title access_time 10:45 am IST

  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST