Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મધ્યપ્રદેશના સાગર જિલામાં જૈન મુનિ પ્રમાણસાગરના સ્વાગતમાં ઉમટી ભીડ-સામાજિક દૂરીના ધજાગરા

ભોપાલઃ લોકડાઉન વચ્ચે મધ્યપ્રદેશના સાગર જિલાના બાંદામાં જૈન મુનિ પ્રમાણસાગરના સ્વાગત માટે ભારી ભીડ ઉમટી. સાગર જિલાના એએસપી પ્રવિણ ભૂરિયાએ બતાવ્યું કે માપદંડો અને ધારા ૧૪૪ના ઉલંધન થવા પર આયોજકો વિરૃધ્ધ તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા.

(10:19 pm IST)