Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનમા અન્ય રાજયોમાં ફસાયેલા ૧૬૯ લોકો સિક્કિમ પરત આવ્યા

બીજા રાજયોમા ફસાફેલા સિક્કિમના ૧૬૯ લોકો પરત આવ્યા કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લગાવવામા આવેલ લોકડાઉનના કારણ દેશના વિભિન્ન ભાગોમાં ફસાયેલા ૧૬૯ લોકો સિક્કિમ પરત આવ્યા અ સાથે જ રાજયમાં અત્યાર સુધી પરત આવનારાની સંખ્યા ૧૧૨૨ થઇ ગઇ છે.

એક અધિકારીએ જણાવ્યુ આ નિવાસ્યિોને પડોશી રાજય પશ્ચિમ બંગાળના સલીગુડીથી બસ દ્વારા લાવવામા આવ્યા સિક્કિમમાં અત્યાર સુધી કોરોના વાયરસનો એક પણ કેસ નથી.

(10:06 pm IST)