Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજસ્થાનમાં કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઇ પુરતમાં સહાયક રેડિયોગ્રાફરની જગ્યા ભરવાના પ્રસ્તાવને મંજૂરી

જયપુરઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લઇ જલ્દી સહાયક રેડિયોગ્રાફરના ૧૦૫૮ જગ્યા ભરવાના પ્રસ્તાવને મંજુરી આપી છે.

 

(10:04 pm IST)