Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

આત્મનિર્ભરતા ક્ષેત્રે મોટો નિર્ણયઃ ૨૦૦ કરોડ સુધીના ટેન્ડર ભારતીય કંપનીઓ જ ભરી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશમાં સરકારી ખરીદીમાં વૈશ્વિક ટેન્ડરની મર્યાદા નિશ્ચિત કરીઃ ૨૦૦ કરોડ સુધીના ટેન્ડર ભારતીય કંપનીઓ જ ભરી શકશે

(5:38 pm IST)