Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઇન્ટ્રા-ડે સેન્સેકસ ૧૪૭૦ તથા નીફટી ૩૮૦ અપઃ બપોરે સુધારો ગુમાવ્યો

મુંબઇ :  આર્થિક પેકેજના એલાનના કારણે આજે શેરબજારમાં જોરદાર તેજીઃ  ઇન્ટ્રા-ડે સેન્સકસ ૧૪૭૦ તથા નીફટી ૩૮૦ પોઇન્ટ અપઃ જો કે બપોરે સુધારો ધોવાયોઃ ર.૩૦ કલાકે સેન્સેકસ ૬૬ર પોઇન્ટ વધીને ૩ર૦૩૩ તથા નીફટી ૧૯૩ પોઇન્ટ વધીને ૯૩૯૦ ઉપર છેઃ રૂપિયો ૭પ.૪૬ ઉપર છેઃ એકસીસ ૪૧૩, એલ એન્ડ ટી ૮પ૯, આઇસીઆઇસીઆઇ ૩૩૮, ભેલ ર૬, અરવિંદ ર૩, ડીબીએલ રપ૭, પાવર ફાય ૯૦ ટીસીએસ ૧૯૪૬, એરટેલ પપ૪, સનફાર્મા ૪પ૩, સન ટીવી ૩૯૪ ઉપર છે.

(3:53 pm IST)