Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સિક્કિમમાં ૧પ૦૦ ફુટની ઉંચાઇ પર બરફમાં ફસાયા ૩૦૦ યાકોની ભૂખથી મોત

નવી દિલ્હી :  ઉત્તરી સિક્કીમમાં ૧પ૦૦૦ ફૂટની ઉંચાઇ પર બફરમાં ફસાયેલા ૩૦૦ યાકોની ભૂખ અને ઠંડીથી મોત થયા. અધિકારીના કહેવા પ્રમાણે આ સંખ્યા પ૦૦ ઉપર જઇ શકે છે. સ્થાનિક લોકો યાકના દૂધ અને ચીજનો વ્યાપાર કરી પોતાની જીવિકા ચલાવે છે. અને વધારે ઠંડી હોવા પર આ લોકો નીચે ઉતરી આવે છે.

(12:24 am IST)