Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

ટ્રેનમાં 1,25 લાખ બાયો-ટોયલેટ લગાવાયા :રેલવેના 60 ટકા ડબ્બામાં કામ પૂર્ણ

ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે યાત્રી ટ્રેનમાં માર્ચ 2018 સુધીમાં 1,25 લાખ બાયો ટોયલેટ લગાવાઈ ચૂકયા છે સાથે જ રેલવેએ 60 ટકા ડબ્બામાં આ કામ પૂર્ણ કર્યું છે
 અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રાલયે વર્ષ 2017-18માં રેલવેએ નક્કી કરેલ લક્ષ્યાંકથી  40 ટકા અને વર્ષ 2016-17ની તુલનાએ 64 ટકા વધુ બાયો ટોયલેટ લગાવ્યા છે

(12:00 am IST)