Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

શેરબજારમાં ભૂકંપ

મુંબઇઃ અમેરિકાની બેન્‍કીંગ કટોકટીને કારણે ગભરાટનો માહોલઃ ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૮૬૦ પોઇન્‍ટ ઘટીને ૫૮૨૭૫: નીફટી ૨૪૬ પોઇન્‍ટ ઘટીને ૧૭૧૬૬: ઇન્‍ડસ બેંક ૬ ટકા ડાઉનઃ બેંક ઇન્‍ડેક્ષ ૨ ટકા ડાઉનઃ ઓટોફાય - કેપી ગુડઝના શેર્સ તુટયા

(4:33 pm IST)