Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બ્રેન્ડન ફ્રેઝરને 'ધ વ્હેલ' ફિલ્મ માટે મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા નો ઓસ્કાર એવોર્ડ મળ્યો

બ્રેન્ડન ફ્રેઝરે ૨૭૦ કિલોના ગે મેન (સમ લૈંગિક) તરીકે "ધ વ્હેલ" ફિલ્મમાં તેની અલગ પડેલ પુત્રી સાથે પુનઃજોડાણ કરવાનો પ્રયાસ કરવા બદલ રવિવારે કારકિર્દીનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.

(3:31 pm IST)