Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

હરિયાણામા જેજેપી-આપ-કોંગ્રેસ સાથે લડે તો દશેય સીટ પર બીજેપી હારેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલએ ટવિટ કર્યુ છે કે જો હરિયાણામાં જેજેપી, આપ અને કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડે તો બીજેપી હરિયાણાની દેશય સીટો પર હારે. કેજરીવાલએ લખ્યુ દેશના લોકો  અમિતશાહ અને (નરેન્દ્ર) મોદીજીની જોડીને હરાવવા માગે છે. રાહુલ ગાંધી જી આના પર વિચાર કરો.

(10:18 pm IST)