Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

મને ફકત રાહુલ કહો, સર નહીઃ ચેન્નઇમાં વિદ્યાર્થીનીઓને કોંગ્રેસ અધ્યક્ષે સવાલોના જવાબો આપ્યા

ચેન્નઇના સ્ટેલા મેરીસ કોલેજમાં  બુધવારના આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એમને ''સર'' કહીને સવાલ પૂછી રહેલ વિદ્યાર્થીનીને કહ્યુ શુ આપ મને સરની જગ્યાએ ફકત રાહુલ બોલી શકે છે ? મને વધારે સારૂ લાગશે. કાર્યક્રમ દરમ્યાન રાહુલ ગાંધીએ નોટબંધી સહિત ઘણા રાષ્ટ્રીય મુદા પર વિદ્યાર્થીનીઓન સવાલોના જવાબ આપ્યા.

(10:17 pm IST)