Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

હાર્ટ એટેકથી મરતા પહેલા ડ્રાઇવરએ ગાડી રોકી પ૦ લોકોના જીવ બચાવ્યા

તામિલનાડૂ રાજય પરિવહન નિગમના એક બસ ડ્રાઇવરએ ડ્રાઇવીંગ દરમ્યાન હાર્ટ એટેક આવતા બસને સડકના કિનારે રોકી એમા બેઠેલા પ૦ લોકોના જીવ બચાવ્યા. ૪૭ વર્ષીય ડ્રાઇવર ગાડી રોકયા પછી બસના સ્ટીયરીંગ વ્હીલ પર પડયો. ત્યારબાદ ડ્રાઇવરને દવાખાને લઇ જવામાં આવેલ જયા તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

(11:47 pm IST)