Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સંસદઃ ગાંધી પ્રતિમા સામે મમતાની પ્રાર્થનાઃ મોદી બાબુને હટાવો

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ બજેટ સત્રના છેલ્લા દિવસે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે  પ્રાર્થના કરી બાપૂજી લોકતંત્રને બચાવો બીજેપી હટાવો દેશની એકતાની રક્ષા કરો. એમણે કહયુ દેશના ખેડૂત, મજદૂર, નવજવાન આમ જનતાને બચાવો હિન્દૂસ્તાન બચાવો સારે જહંાસે અચ્છા હિન્દોસ્તા હમારા....

(11:41 pm IST)