Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

જેવો દેશ એવો વેશ

ઉદયપુરમાં વિદેશી મહિલા સહેલાણીઓએ ભારતીય પરંપરાગત વેશમાં જ શહેરમાં ફરી હતી. જગવિખ્યાત જગદિશ મંદિર ખાતે તેમણે ભારતીય વસ્ત્રોમાં જ ફોટો પણ પડાવ્યો હતો.

(3:31 pm IST)
  • મોટો ધડાકો : અલ્પેશ ઠાકોર- જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ત્રણેય મધ્યપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે ઝંપલાવશે access_time 12:36 pm IST

  • કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. શ્રી જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યા ચૂંટણી પ્રચારમાં જાય છે ત્યા કોંગ્રેસની હાર થાય છે. અને ભાજપનો વિજય થાય છે. તેમણે રાહુલ ગાંધીએ મંદિરના દર્શન પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે હવે તો કોંગ્રેસની જાહેરાતમાં પણ કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે access_time 9:39 am IST

  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના પત્ની વેનેસા ટ્રમ્પને સોમવારે સવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પતિના નામે આવેલા અનામી કવરમાં ભેદી સફેદ પાવડર સ્પર્શ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. ડોકટરી તપાસ બાદ માલુમ પડ્યું છે કે પાવડર જોખમી ન હતો. access_time 4:08 pm IST