Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

સાંજે ૪-૦૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

ONGCનું હેલીકોપ્ટર તૂટી પડ્યુઃ ૩ના મોતઃ દહાનુના દરિયામાં બોટ ડૂબી ૪ વિદ્યાથીર્ના મોતઃ અમીતભાઇ ર દિવસ ગુજરાતના પ્રવાસેઃ U and I વોલ્ટ્સ ઉપર આઇટી રેડ, ૮૬ કરોડ કબ્જે લીધાઃ અમદાવાદમાં ૧.૭૬ કરોડની વિદેશી કરન્સી કબ્જે

(4:00 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST

  • બનાસકાંઠાઃ ૫૪ લાખનો દારૂ ઝડપાવાના મામલે પી.આઇ.ની બદલીઃ જીલ્લા પોલીસ અધિકારી દ્વારા કરાઇ કાર્યવાહી access_time 2:44 pm IST