Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

હવે રાજસ્થાન-મધ્યપ્રદેશ બટાટામાંથી મેળવશે સોનું! ચૂંટણી પરિણામ બાદ સોશ્યલ મીડિયા તોફાને ચડ્યું

રાહુલના બટેટા,યોગીની નામ બદલવાની રાજનીતિ ,ઈવીએમ અને અપક્ષ પણ ઝપટે ચડ્યા

 

નવી દિલ્હી :પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ બાદ સોશિયલ મીડિયા પર મકાજ અને જોક્સની ભરમાર થઇ છે. ખાસ કરીને રાહુલ ગાંધીનું એક નિવેદન જે તેઓએ બટેકામાંથી સોનું કાઢવાના મશીન અંગે કરી હતી તે વાયરલ થઇ રહ્યું છે.

યોગી આદિત્યનાથની નામ બદલવાની રાજનીતિ પર એક યૂઝર્સે આવો ફોટો પોસ્ટ કર્યો હતો.

તરફ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા જોક્સ અને મેમેસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટ્વિટરબાજ પણ તેમાં પાછળ નથી.

એક યૂઝર્સે તો આવી રીતે તસવીર એડિટ કરી શેર કરી હતી, જે વાયરલ થઇ રહી છે.

તો કેટલાક યૂઝર્સે તસવીરને સૌથી વધુ શેર કરી હતી.

પાંચ રાજ્યમાં અપક્ષ ઉમેદવારોની ભારે બોલબાલા રહી હતી.તેના માટે પણ જોક્સ વાયરલ થયા.હતા 

હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રોલ થવામાં ટોચનું સ્થાન ધરાવતા કેજરીવાલને પણ લોકો છોડ્યા હતા

તો ચૂંટણી હારેલા શિવરાજસિંહની તલવીર પણ વાયરલ થઇ હતી.

(11:56 pm IST)