Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઈશા અંબાણીના લગ્ન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહોંચ્યા ;અનિલ અંબાણીએ કર્યું સ્વાગત

મુંબઈ :દેશના સૌથી અમિર ઉદ્યોગપતિમાંથી એક મુકેશ અંબાણી આજે પોતાની એકની એક અને લાડકી દિકરી ઈશા અંબાણીના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. આ સમયે મુંબઈમાં સ્થિત અંબાણીના ઘર એટલે કે એન્ટિલિયા બિલ્ડીંગમાં પીરામલ પરિવાર ધૂમધામથી વરઘોડો લઈને પહોંચ્યો.હતો અંબાણી પિરવારના આ ખુશીના પળમાં ભાગ લેવા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન પણ પહોંચી. તેમનું સ્વાગત અનિલ અંબાણીએ કર્યું.

(8:37 pm IST)