Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

પ્રથમ તે તમારી ઉપેક્ષા કરશે પછી તે તમારા ઉપર હસશે પછી તે તમારી સાથે લડશે પછી તમે જીતી જશો : ગાંધીજીના શબ્દેાનું ટવિટ

છતીસગઢમાં ૧પ વર્ષ પછી સતા પર આવતા મુંબઇ કોંગ્રેસે કર્યુ ટવિટ

છતીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓમાં જીત તરફ આગળ વધ્યા બાદ મુંબઇ કોંગ્રેસએ મહાત્મા ગાંધીનું એક વિધાન ટવિટ કર્યુ. પ્રથમ તે તમારી ઉપેક્ષા કરશ પછી તે તમારા ઉપર હસશે પછી તે તમારી સાથે લડશે પછી તમે જીતી જશો. છત્તીસગઢમાં કોંગ્રેસ ૧પ વર્ષ પછી સત્તા પર આવશે.

(12:02 am IST)