Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

નવેમ્બરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 10 લાખના આંકડાને પાર પહોંચી :ઈ-પ્રવાસી વિઝા પર આવતા પ્રવાસીઓમાં 56 ટકાનો ઉછાળો

નવી દિલ્હી :નવેમ્બરમાં વિવિધ દેશોના 10 લાખ થી વધુ પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી જે ગયા વર્ષ કરતા 14.4 ટકા વધારે છે. ઇ-પ્રવાસી વિઝા પર આવતા પ્રવાસીઓની સંખ્યા આ વર્ષે 56 ટકાથી વધુ વધી છે.

(1:07 am IST)