Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વરુણ ભાજપના સાંસદ છે અને ફરીથી ભાજપની ટિકિટ પરથી જ ચૂંટાશે ;મેનકા ગાંધી

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પર પૂર્ણવિરામ મુકતા કેન્દ્રીયમંત્રી અને વરુણના માતા મેનકા ગાંધી

વડોદરા ;વરુણ ગાંધીનું કોંગ્રેસમાં સામેલ થવાની અટકળ પર પૂર્ણવિરામ મુકતા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ કહ્યું હતું કે તેનો પુત્ર અને પક્ષનો સાંસદ વરુણ ગાંધી ફરીથી ભાજપની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાશે

  ગુજરાતના વડોદરાના માંજલપુરના ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા મેનકા ગાંધીએ કહ્યું કે વરુણ ભાજપના સાંસદ છે અને ફરીથી તેનો જ સાંસદ બનશે

(1:04 am IST)