Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સામે પાકિસ્તાન સામે સાંઠગાંઠનો આરોપ લજ્જાસ્પદ ;એનસીપીના સુપ્રીમો શરદ પાવર

નાગપુર :એનસીપી સુપ્રિમો શરદ પવારે દેશનેં નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે નાગપુરના આરએસએસના ગઢમાં, પવારએ ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સામે પાકિસ્તાન સામે સાંઠગાંઠનો આરોપ લજ્જાસ્પદ છે

(1:05 am IST)