Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

જમ્મુ કાશ્મીરની ચૂંટણી એકલાહાથે લડશું ;કોઈ સાથે ગઠબંધન નહિ કરીએ :ફારૂક અબ્દુલ્લા

ઉધમમુર: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમની પાર્ટી આગામી જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભાની એકહાથે લડશે અને તેને પોતાના પર એક વ્યાપક જનાદેશ મેળવવા માટે વિશ્વાસ છે. પક્ષના કાર્યકરોને સંબોધતાં ફારુકે કહ્યું હતું કે,આપણે કોઈ પક્ષ સાથે ગઢબંધન અહીં કરીએ.

(12:52 am IST)