Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

વિરોધ પ્રદર્શન માટે આ ભાઇ હેલ્મેટ પહેરીને કાર ચલાવે છે

જયપુર તા.૧ર : બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી આવશ્યક છે પણ કોઇ કાર ચલાવતી વખતે હેલ્મેટ કેમ પહેરે ? રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં વિષ્ણુ શર્મા નામનો ર૩ વર્ષનો યુવક વિરોધ પ્રદર્શન કરવા માટે છેલ્લા દસ દિવસથી હેલ્મેટ પહેરીને કાર ચલાવે છે.

(9:48 am IST)