Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

બીજેપી અધ્યક્ષ અમિશત શાહનું નામ પારસી મૂળનું: ઇતિહાસકાર ઇરફાન હબિબ(પદ્મભૂષણ)

શહેરોના નામ બદલવાના મામલે પદ્મભૂષણથી સન્માનિત ઇતિહાસકાર ઇરાફન હબીબએ કહ્યુ કે બીજેપી અધ્યક્ષ અમીત શાહનું નામ પારસી મુળનું છે. અને એમનું નામ બદલવા પર વિચાર થવો જોઇએ. એમણે કહ્યું શાહ સંસ્કૃત નામ નથી બીજેપી જો શહેરોના નામ બદલી રહી  છે તો એમણે શરૂઆત પોતાના નામો બદલવાથી કરવી જોઇએ.

(11:57 pm IST)