Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કબોડિયામાં કોરોના વાયરસથી બચવા માટે લોકોએ ઘરની સામે લગાવ્‍યા પૂતળા

ખમેર (કબોડિયા)માં ખેડૂતોએ કોવિડ-૧૯ થી બચવા માટે પોત-પોતાના ઘરની બહાર ટીંગ મોન્‍ગ નામના પુતળા લગાવ્‍યા છે. એક સ્‍થાનીય એ કહ્યું જયારે ખતરનાક બિમારીઓ થાય છે બુરાઇને મતમ કરવાની હોય તો ટીંગ મોન્‍ગસને સ્‍થાપિત કરવા અમારી પ્રાચીન માન્‍યતા છે. ઘણી તસ્‍વીરો સામે આવી છે જેમાં પૂતળાઓને સેનાના યુનિફોર્મમાં પણ લગાવાવમાં આવ્‍યા છે.

(10:55 pm IST)