Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

મહિલાને પરત મળ્યો એનો અપહરણ થયેલો કુતરોઃ જોમેટોએ કહ્યું આરોપી એમનો કર્મચારી નથી

જોમેટો ડીલિવરી બોય પર પોતાના કૂતરાનું અપહરણ કરવાનો આરોપ લગાવનાર પૂનાની મહિલાને ર દિવસની તપાસ પછી ડોગી પરત મળ્યો છે.

જયારે જોમેટોએ દાવો કર્યો છે કે એમણે પુરી રીતે તપાસ કરી છે અને તે પુષ્ટિ કરી શકે છે કે કૂતરાને લઇ જનારો આરોપી એમનો કર્મચારી નથી.

જોમેટોએ મહિલાને ડીલિવરી બોયનું નામ અને નંબર આપ્યા.

(12:00 am IST)