Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

#Metoo: અમદાવાદી યુવતીએ ગીતકાર પિયુષ મિશ્રા પર મુક્યો છેડતીનો આરોપ

મુંબઈ :મિટૂ કેમ્પેઈન અંતર્ગત એક પછી એક સેલિબ્રિટિઝની કાળી કરતુતો સામે આવી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયુ છે. જેમાં ગીતકાર, અભિનેતા અને લેખક પિયુષ મિશ્રા પર અમદાવાની કેતકી જોશીએ છેડતીનો આરોપ મુક્યો છે

   કેતકીએ એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ કે, 2014માં મારા એક મિત્રના ઘરે પાર્ટી હતી તે દરમિયાન પિયુષે દારૂના નશામાં મારો હાથ પકડી લીધો.

(1:15 pm IST)