Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આગામી 48 કલાકમાં વિશ્વ આખામાં ઈન્ટરનેટ સેવા થઈ શકે છે ઠપ !?

નવી દિલ્હી :આગામી બે દિવસ દુનિયા આખી માટે સમસ્યા સર્જી શકે છે. કેમ કે, રિપોર્ટ મળ્યા છે કે આગામી 48 કલાકમાં ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે છે. રશિયા ટૂડેના એક રિપોર્ટ પ્રમાણે વપરાશ કર્તાઓએ આગામી 48 કલાકમાં ઈન્ટરનેટની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, 'ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સ (ICANN) આ દરમિયાન મેઇનટેનન્સ સાથે જોડાયેલ કામ કરશે.

(12:40 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST