Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પ્લાસ્ટીક પ્રબંધન નિયમ ઉલ્લંધન પર એમેઝોન -ફલીપકાર્ટ અને અન્યથી દંડ વસુલે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) : રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી)

નવી દિલ્હી : રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) એ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)નેકહ્યું છેક ેત ે એમેઝોન ફલીપ કાર્ટ, કોકાકોલા પેપ્સીકો જેવી કંપનીઓનું પર્યાવરણ સંબંધી ઓડિટ કરે અને નિયમોનું ઉલ્લંધન મળવા પર એમનાથી દંડ વસુલ કરે. એનજીટીએ આ નિર્દેશ આ કંપનીઓ દ્વારા પ્લાસ્ટીક અપશિષ્ટ પ્રબંધન નિયમનું ઉલ્લંધન કરવાની એક ફરીયાદથી સુનાવણી દરમ્યાન આપ્યું છે.

(10:29 pm IST)