Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બોલીવુડની એવોર્ડ વાપસીગેંગ ચુપ કેમ છે ? કંગનાની પ્રોપર્ટી તોડફોડ મામલા પરઃ રેસલર બબિતાં ફોગાટની ટિપ્પણી

કંગના રનૌતની પ્રોપર્ટી પર બીએમસી દ્વારા તોડફોડને લઇ રેસલર બબિતા ફોગાટએ કહ્યું છે મુંબઇમાં આટલું બધું થઇ ગયું પણ બોલીવુડની એવોર્ડ વાપસી ગેંગ અને કેંડલ ગેંગ ચુપ કેમ છે ? બબિતાએ કહ્યું પૂરો દેશ ઉધ્ધવ ઠાકરે સરકારની ધૃણિત માનસિકતા જોઇ રહ્યો છે એમને લાગે છે ઓફિસ ધ્વસ્ત કરવાથી કંગના ડરી જશે ? આ એમની ગલત ફેહમી છે.

(11:45 pm IST)